02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Rakhewal plus / S1:E8 "Better Everyday" શીર્ષકને સાર્થક કરે છે કઈ રીતે: હશમુખભાઈ મોદી (વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર)

S1:E8 "Better Everyday" શીર્ષકને સાર્થક કરે છે કઈ રીતે: હશમુખભાઈ મોદી (વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર)   13/02/2020

નમસ્કાર દર્શક મિત્રો,
આજના આધુનિક યુગમાં સમય સાથે તાલ મિલાવવાની નેમ સાથે રખેવાળ દૈનિકે યુ ટ્યુબ પર "રખેવાળ પ્લસ" ચેનલના નામે એક પ્રસારણ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રખેવાળ સામાજિક, રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રોના મહારથીઓને સમાજ સમક્ષ રજુ કરવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે અમારી આ ચેનલમાં આજે આપણે મળીશું વિદ્યામંદિર ટ્રસ્ટ,  પાલનપુરના ડિરેક્ટર હશમુખભાઈ મોદીને.

Tags :