S1:E4 કેમિસ્ટથી ભાજપના યુવા મોરચાના નેતા સુધીની અમૃતભાઈ દવેની યાત્રા

phThtpdyUUg
Rakhewal Plus

આજના આધુનિક યુગમાં સમય સાથે તાલ મિલાવવાની નેમ સાથે રખેવાળ દૈનિકે યુ ટ્યુબ પર "રખેવાળ પ્લસ" ચેનલના નામે એક પ્રસારણ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રખેવાળ સામાજિક, રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રોના મહારથીઓને સમાજ સમક્ષ રજુ કરવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે અમારી આ ચેનલમાં આજે આપણે જિલ્લા યુવા ભાજપમાં વિવિધ પદો ઉપર પોતાની જવાબદારીઓ સુપેરે નિષ્ઠાપૂર્વક અદા કરી યુવાનો માટે રોલ મોડલ પુરવાર થયેલા જિલ્લા ભાજપ મહામંત્રી અમૃત દવેની રૂબરૂ થઈશું. રખેવાળ સાથેની મુલાકાતમાં તેમણે વર્તમાન રાજકીય પ્રવાહો સહિત જિલ્લાની સમસ્યાઓ અને વિકાસ મુદ્દે મોકળાં મને વિચારો રજૂ કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.