કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ-વેનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ધાટન

 
 
 
                             પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૯ નવેમ્બરે ગુરૂગ્રામમાં કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસ-વેનું ઉદ્ધાટન કર્યું. કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ-વેનું નિર્માણ દિલ્હીમાં પ્રદુષણ ફેલાવતા વાહનોનો ભાર ઓછો કરવાના ઉદેશ્યથી કરવામાં આવ્યો છે. આ વેસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ પણ કહેવામાં આવે છે.
પીએમ મોદીએ કÌšં કે એક્સપ્રેસ-વે માટે ખુબ-ખુબ અભિનંદન. આ પ્રોજેક્ટની સાથે જે પણ થયું તે ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. પીએમ મદીએ કÌšં કે કામ કરનાર લોકો પણ તે જ છે, પરંતુ જ્યારે ઇચ્છાશÂક્ત હોય, સંકલ્પશÂક્ત હોય, તો કોઇપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. આ કારણ છે કે જ્યાં વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં એક દિવસમાં માત્ર ૧૨ કિલોમીટર હાઇવે બનતો હતો, આજે લગભગ ૨૭ કિલોમીટર હાઇવે પ્રતિદિવસ નિર્માણ થઇ રહ્યો છે. પીએમ મોદીએ કÌšં કે અટકાવનાર, લટકાવનાર અને ભટકાવનારની સંસ્કૃતિએ હરિયાણાનો વિકાસ રોક્્યો હતો. જા તેને સમય પર પુરો કરવામાં આવ્યો હોત તો દિલ્હીમાં ટ્રાફિકનો આજે આ હાલ ન હોત. હરિયાણાના બલ્લભગઢ પણ હલે મેટ્રોના નક્શા પર આવી રÌšં છે. બલ્લભગઢનું મેટ્રો લિંકથી સમય અને પૈસા બચશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.