02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / હિંમતનગર - શામળાજી માર્ગ ઉપર જીવલેણ અકસ્માત

હિંમતનગર - શામળાજી માર્ગ ઉપર જીવલેણ અકસ્માત   17/09/2018

 
 
                 અરવલ્લી જિલ્લામાં ગતરોજ એક જીવલેણ અકસ્માતના બનાવમાં મોટર સાયકલ પર જતાં એક દંપતીને ટ્રક- ટ્રેઈલર ગાડીએ પાછળથી ટક્કર મારતાં મોટર સાયકલ ઉપરથી દંપતી નીચે પટકાતાં ચાલક પતિને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પÂત્નને શારિરીક ઈજાઓ થઈ હતી. આ સંદર્ભે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર તા. ૧૬/૯/૧૮ ના રોજ દિલીપભાઈ મનજીભાઈ ડામોર (ઉ.વ.૩૭) અને તેમના પÂત્ન બકુલાબેન જીજે ૦૯-એ.બી. ૧૯૭૬ નંબરના મોટર સાયકલ પર અભાપુરથી શામળાજી તરફ આવી રહ્યા હતા. ત્યારે નેશનલ ટ્રક ટ્રેઈલર નં.આર.જે. ૧૯ જી.બી. ૩૯૯પ નંબરના ટ્રકના અનુસંધાન પાના નં.૬

Tags :