02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / કેનાલમાં પાણી મુદ્દે વાવના મોરીખાના ગ્રામજનોએ ફરી આવેદનપત્ર આપ્યું

કેનાલમાં પાણી મુદ્દે વાવના મોરીખાના ગ્રામજનોએ ફરી આવેદનપત્ર આપ્યું   14/09/2018

વાવ તાલુકાની મોરીખા, ધરાધરા અને દેથળી કેનાલમાં ગેટમેનની બદલી કરી પાણી છોડવા ગ્રામજનોએ અગાઉ બે વખત આવેદનપત્રો આપ્યા હતા. તેમ છતાં પાણી ન છોડતા ઉશ્કેરાયેલા ગ્રામજનો મામલતદાર કચેરીએ દોડી આવ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપી કેનાલમાં સત્વરે પાણી નહીં છોડાય તો તા.૧પ/૯/ર૦૧૮ ના રોજ મામલતદાર કચેરી ખાતે સામૂહિક આત્મદાહ કરવાની ચિમકી ઉચ્ચારી હતી. મામલતદારે તેમની રજૂઆત ઉચ્ચ સ્તરે પહોંચાડવાની ચિમકી ઉચ્ચારી હતી.

Tags :