02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / બનાસકાંઠાના હસન સફીન સહિત આઠ આઈપીએસ અધિકારીઓનું એએસપી તરીકે પોસ્ટિંગ

બનાસકાંઠાના હસન સફીન સહિત આઠ આઈપીએસ અધિકારીઓનું એએસપી તરીકે પોસ્ટિંગ   11/12/2019

હાલ રાજ્યના પોલીસ વિભાગમાં બદલીઓની સાથે સાથે પોસ્ટિંગનો દૌર શરૂ થયો છે. આજે રાજ્યમાં 2018ની બેચના કુલ 8 IPSને પ્રેક્ટિકલી ASP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં શૈફાલી બરવાલને સુરેન્દ્રનગર, સુશીલ અગ્રવાલને અમરેલી, લવીના સિન્હાને સાબરકાંઠા, અભય સોનીને બનાસકાંઠા,હસન સફીન મુસ્તુફાઅલીને જામનગર, પૂજા યાદવને પંચમહાલ, વિકાસ સુંદાને વડોદરા ગ્રામ્ય અને ઓમ પ્રકાશ જાટને વલસાડ ASP તરીકે મુકવામાં આવ્યા છે.

Tags :