02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુર કોલેજમાં ર્ડા.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.ની બીએડ.ની પાંચમી પરિચય બેઠક યોજાઈ

રાધનપુર કોલેજમાં ર્ડા.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.ની બીએડ.ની પાંચમી પરિચય બેઠક યોજાઈ   25/02/2019

 
 
 
                                 હિંમત વિદ્યાનગર Âસ્થત શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ત્રિકમજીભાઈ ચતવાણી આટ્‌ર્સ એન્ડ જે.વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુરમાં તા.ર૪/ર/ ર૦૧૯ ના રોજ મેનેજીંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને કોલેજમાં ચાલતા ર્ડા.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.ના બી.એડ. અભ્યાસક્રમની પાંચમી પરિચય બેઠક યોજાઈ આ કાર્યક્રમના ઉદ્‌ઘાટક તરીકે ટ્રસ્ટના ઓનરરી સેક્રેટરી ર્ડા. નવિનભાઈ ઠક્કર ઉપÂસ્થત રહી શિક્ષકોના કર્તવ્ય અને સમાજમાં તેમના સ્થાન વિશે જ્ઞાન સભર વ્યાખ્યાન આપેલ. કોલેજના પ્રિન્સીપાલ અને કેન્દ્રના સંયોજક ર્ડા.સી.એમ. ઠક્કરે મહેમાનોને આવકારી ર્ડા.બાબા સાહેબ યુનિ.માં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની માહિતી તેમજ શિક્ષકોના મહત્વ વિશે અને સંસ્થા વિશે માહિતી આપી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગાનથી કરવામાં આવી હતી. જ્યારે સમાપન રાષ્ટ્ર ગીતથી કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ર્ડા.ઉષાબેને કરેલ.
 જ્યારે આભારવિધી કેન્દ્રના સહસંયોજક ર્ડા.જી. એન. પ્રજાપતિએ કરેલ. આ કાર્યક્રમમાં પાર્ટ ૧ અને પાર્ટ ર ના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમને ટ્રસ્ટના પ્રમુખ ર્ડા. મહેશભાઈ મુલાણી અને કોષાધ્યક્ષ ધીરૂભાઈ પી.ઠક્કર (પંપવાળા)એ શુભેચ્છા પાઠવી હતી.

Tags :