02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / વિજયનગર તાલુકાના પ્રતાપગઢ કંપા નજીક ટ્રેકટર કૂવામાં ખાબકયું

વિજયનગર તાલુકાના પ્રતાપગઢ કંપા નજીક ટ્રેકટર કૂવામાં ખાબકયું   23/12/2018

હિંમતનગર પ્રતાપગઢ કમ્પામા ટ્રેક્ટર કૂવામાં ખાબકતા ટ્રેકટર ચાલકનું મોત નીપજ્યું.ટ્રેકટર કૂવામાં ખાબકતા પરિજનો દ્વારા શોધ ખોળ કરતા ટ્રેકટર કૂવામાં પડેલ જણાયું.ટ્રેકટર એકા એક કૂવામાં ખાબકતા ઘટના સ્થળે ખેડૂતનું મોત નીપજ્યું. આ વાતની જાણ થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થરે ઉમટયા. કૂવામાં ખાબકેલ ટ્રેકટર અને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યું હતું.

Tags :