02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુર કોલેજમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી

રાધનપુર કોલેજમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી   23/02/2019

રાધનપુર હિંમત વિદ્યાનગર્રર્ સ્થિત શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ, રાધનપુર સંચાલિત શ્રી ત્રિકમજીભાઇ ચતવાણી આર્ટ્‌સ એન્ડ જે.વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુરમાં તા. ૨૧/૦૨/૨૦૧૯ ના રોજ વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે માતૃભાષા ગૌરવ દિનની ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રિ. ડાp. સી.એમ. ઠક્કરે માતૃભાષા દિનના ગૌરવ વિશે જણાવ્યું અને કાર્યક્રમનું આયોજન કરનાર ગુજરાતી વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓમાં સંગીતા વી. ઠાકોર, નજમા આર. બલોચ, રહેનુમા આઇ. શેખ, કિંજલબેન એમ. સુથાર, કલ્યાણ આર. દેસાઇ, ભાવેશ સી. પરમારે માતૃભાષા દિન નિમિત્તે પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતા. ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડાp. વિમલેશ ખમાર, ડાp. ભરતભાઇ કાનાબાર, સંસ્કૃત વિભાગના ડાp. સમીરભાઇ પ્રજાપતિ, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડાp. રેજી જ્યોર્જે પણ માતૃભાષા વિશેના પોતાના વિચારો પ્રગટ કર્યાં હતા. કાર્યક્રમનું સંચાલન ટી.વાય.બી.એ.ના વિદ્યાર્થી ભાવેશ પરમારે કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપÂસ્થત રહ્યા હતા. 
 

Tags :