02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / National / માઉન્ટ આબુમાં માઇનસ ૨.૪ ડીગ્રી તાપમાન : બરફના થર જામ્યા

માઉન્ટ આબુમાં માઇનસ ૨.૪ ડીગ્રી તાપમાન : બરફના થર જામ્યા   16/12/2018

ઉત્તર ભારતમાં થઇ રહેલ સતત હિમવર્ષના કારણે ગુજરાત ઠંડુગાર બની ગયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના ગીરીમથક માઉન્ટ આબુમાં આજે વહેલી પરોઢે માઇનસ ૨.૪ ડીગ્રી તાપમાન નોધાવા પામ્યું છે. તાપમાનનો પારો માઇનસમાં જતા બરફના થર જામ્યા છે ને ખુલ્લા મેદાનમાં બરફની ચાદર છવાઈ છે. કાતિલ ઠંડીના કારણે પર્યટકો સહીત રહીશોને ઘરમાં જ પુરાઈને રહેવાનો વારો આવ્યો છે.

Tags :