02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસા તાલુકાના આસેડા ખાતેની આંગણવાડીઓ જર્જિરત હાલતમાં

ડીસા તાલુકાના આસેડા ખાતેની આંગણવાડીઓ જર્જિરત હાલતમાં   05/12/2018

 
                                          ડીસા તાલુકાના આસેડા ગામ ખાતે આવેલ આંગણવાડી જર્જિરત હાલતમાં હોવાથી આંગણવાડીમાં આવતાં બાળકો ના માથે ખતરો તોળાઇ રહ્યો છે તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા દાખવાઈ તેવી માંગ પ્રવર્તી રહી છે.
ડીસા તાલુકાના આસેડા ગામ ખાતે બેથી વધુ આંગણવાડીઓ આવેલી છે જોકે એક આંગણવાડીમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ આંગણવાડીમાં આવી રહ્યા છે જોકે તા આંગણવાડી જર્જિરત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓના માથે ખતરો તોળાઇ રહ્યો છે. જો કે છેલ્લા છ માસ ઉપરાંતથી આગણવાડી કેન્દ્ર આ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે બીજી તરફ આજ ગામની આંગણવાડી કેન્દ્ર ૭૯ ની હાલત પણ બિસ્માર હાલત જોવા મળી રહી છે જોકે આ આંગણવાડીમાં અભ્યાસ કરતા ૬૦ જેટલા બાળકોને પી.એચ.સી હોલ ખાતે અભ્યાસ અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે તંત્ર દ્વારા આ બંને આંગણવાડીઓનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Tags :