પાલનપુર નગરપાલિકા દ્વારા ચાર દુકાનો કરાઇ સીલ

નગરપાલિકા દ્વારા 1200 દુકાનો લીજ ઉપર આપેલી છે. ભાડુ ન ભરતા લોકોને આખરી નોટીસ આપવામાં આવી હતી. નોટીસ આપવા છતા ભાડુ ન ભરતા આખરે દુકાનો સીલ કરાઇ હતી. કુલ.4.92 લાખની કરાઇ વસુલાત હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.