02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / આ છે ખુરશીની લીલા: નેતા હવે વોટ માટે કરી રહ્યા છે દંડવત પ્રણામ

આ છે ખુરશીની લીલા: નેતા હવે વોટ માટે કરી રહ્યા છે દંડવત પ્રણામ   19/11/2018

ગુના(મધ્યપ્રદેશ) પાંચ રાજ્યો રાજસ્થાન, છતીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ,તેલંગાનાની વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવાર યેનકેન પ્રકારે ઉમેદવારને રીઝવવામાં લાગી ગયા છે. મતદાતાને રીઝવવા માટે નેતાઓ દંડવત પ્રણામ કરતાં કે ઘરમાં જઇને વાસણ માંજવામાં પણ સંકોચ નથી અનુભવતા. જીહાં મતદાતાને રીઝવવા માટે અને વોટ બેન્કને મજબૂત કરવા માટે નેતા શું-શું કરે છે તે સમજવા માટે મધ્યપ્રદેશના ગુના વિસ્તારની આ તસવીર પુરતી છે.
 
ગુનામાં સપાક્સ બેઠકના ઉમેદવાર જગદીશ ખટીક હર રાહગીરને દંડવત પ્રમાણ કરીને તેના પગ પકડતાં જોવા મળી રહ્યાં છે. જગદીશ ખટીકે ત્યાં સુધી પગને પકડી રાખ્યા જ્યાં સુધી વિજયના આર્શીવાદ ન મળ્યાં. 

Tags :