ડીસામાં ગવાડીના યુવાનને ટ્રકે ટક્કર મારી પૈડું પેટ પર ફરી વળતા ઘટના સ્થળે મોત

મળતી માહિતી મુજબ ડીસા ગજીપૂરા ગ્વાડી વિસ્તાર માં રહેતા કુરેશી ઇમરાન એહમદભાઈ કુરેશી(ઉ૨૮) આજે માર્કેટ યાર્ડ પાસેથી રોડ ઓળગીને પસાર થઈ રહ્યા હતો તયારે કાળ મુખી ટ્રક નું જી જે ૧ બી વાય ૬૦૨૩એ ધડાકાભેર ટક્કર મારી પાછળના ટાયર પેટ પર ફેરવી દેતા ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું જયારે ઘટનાની ખબર પડતા ગવાડી માં થી ટોળે ટોળા ઉમટી પડ્‌યા હતા જયારે ટ્રક ડ્રાઇવર ટ્રક મૂકી ફરાર થઈ જવા પામ્યો હતો છુટક મજૂરી કરી ઘર નું ગુજરાન ચલાવતા ત્રણ બાળકો ના પિતા ના મોત ના સમાચાર મળતા ઘર માં રોકકળ મચી જવા પામ્યો હતો લાશની એવી રીતે છુદિ નાખતા લોકો માં રોષ પ્રગટી જવા પામ્યો હતો ઘટનાની ખબર પડતાં ડીસા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશ ને પી એમ માટે સિવિલમાં ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતા યુવાનનું અચાનક મોત ના સમાચાર મળતા ગ્વાડીના કોર્પોરેટર ફરજનાબેન શેખતથા સા દીકભાઈ કુરેશીસહિત ગવાડી ના ગ્રામજનો ઘટના સ્થળે પહોચી મદદની કામગીરી આરંભી હતી અને રાત્રે જ ના ઝા માં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઈને ખીરાજે અકિદત પેશ કરી હતી. 
 
ઘરમાં માતમ છવાયો
 
હાથ લારી ચલાવીને ઘર નું પૂરું કરતા કુરેશી ઇમરાન નું આચનક મોત થતા ઘર માં રોકકળ મચી ગયી હતી જયારે ત્રણ નાના બાળકો હૈયાફાટ રુદન કરતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા આવા કાળ મુખી ટ્રક ના ચાલકે ગફળતભર્યું ડ્રાઇવિંગ કર્તા યુવાન નું મોત નિપજવા પામ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.