02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ધાનેરાના ભાંજણા નજીકથી દારૂની હેરાફેરી કરતો બાઈક ચાલક ઝડપાયો

ધાનેરાના ભાંજણા નજીકથી દારૂની હેરાફેરી કરતો બાઈક ચાલક ઝડપાયો   14/03/2019

 
 
 
 
 
                    ધાનેરા પોલીસે ચૂંટણીલક્ષી નાકાબંધી કરતો ભોજનાના રસ્તે થી મોટરસાયકલ ઉપર હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી પાડી ૫૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે અટક કર્યો હતો ટૂંકી હકીકત એવી છે કે ચૂંટણી આચાર સંહિતા લાગુ થતો વહીવટી તંત્ર દ્વારા કડક ચેકીગ બનાવતો રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો વિદેશી દારૂનો ધંધો કરતા એન કેન પ્રકારે ગુજરાતમાં વિદેશી દારૂ લાવે છે પોલીસ બાજ નજર હોય પકડાઈ પણ જાય છે ભોજનાના રસ્તેથી એક બાઈક ચાલક નરસિંહભાઈઉર્ફે નરસિંહભાઇ હર્ષદભાઈ જાતે કણબી પટેલ હાડેતર તાલુકો સાચોર જિલ્લો  રાજસ્થાન વાળાને પકડી બાઇકમાંથી એક ઇસમને ઝડપી પાડી ૫૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે અટક કર્યો હતો 

Tags :