02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ધાનેરામાં હવામાન પલટા સાથે ધોધમાર વરસાદ

ધાનેરામાં હવામાન પલટા સાથે ધોધમાર વરસાદ   18/05/2019

બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ અંગેની હવામાન વિભાગની આગાહી સાચી ઠહેરી હતી. જિલ્લાના ધાનેરા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો.પવનના સુસવાટા સાથે વરસાદ થતાં શહેરના માર્ગો પર વરસાદી પાણી રેલાયા હતા. 

Tags :