લુવારા પાટિયા પાસે લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોનાં મોત

ભરૂચ નજીક હાઇવે પર લુવારા પાટિયા પાસે ખાનગી લકઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઘટનામાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે. નબીપુર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંન્નેના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.