02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / ડીસાના ઝેરડામાં મહિલા સાથે છેડતીનો વીડિયો વાઇરલની ઘટના: ત્રણ શખ્સો ઝડપાયા

ડીસાના ઝેરડામાં મહિલા સાથે છેડતીનો વીડિયો વાઇરલની ઘટના: ત્રણ શખ્સો ઝડપાયા   06/08/2018

 
ડીસા તાલુકા પોલીસે ઝેરડાના ત્રણ શખ્સોને પકડયા.મહિલા પોતાના સબંધીની કારમાં જઈ રહી હતી ત્યારે લૂંટ કરી બળજબરીની કરી હતી કોશિશમહિલા પાસે અભદ્ર માંગણી અને સાડી ખેંચતો વીડિયો કર્યો હતો વાઇરલ.ડીસાના ઝેરડામાં મહિલા સાથે છેડતીનો વીડિયો વાઇરલની ઘટના.ડીસા તાલુકા પોલીસે ઝેરડાના ત્રણ શખ્સોને પકડયા
 
 

Tags :