02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / સુરતથી ઓલપાડ રોડ પર ટવેરાએ મહિલાને લીધી અડફેટે

સુરતથી ઓલપાડ રોડ પર ટવેરાએ મહિલાને લીધી અડફેટે   07/02/2019

સુરતથી ઓલપાડ જવાના રસ્તે એક મહિલાનું અકસ્માતમાં મોત થતા વિસ્તારમાં અરેરાટી વ્પાયી ગઇ હતી. જેના કારણે સ્થાનિકો રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોની માંગણી સંતોષવાની બાહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો.
 
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, આજે સુરતથી ઓલપાડ જતા ચોકડી પાસે એક મહિલાને ટવેરા ચાલકે મહિલા સહિત બે વાહનોને અડફેટે લીધી હતી. જેના કારણે મહિલાના ઘટના સ્થળે જ મોત થયું હતું. મહિલાના મોતના પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
 

Tags :