02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Mahesana / ઊંઝામાં ધોધમાર વરસાદ : અન્ડરબ્રીજમાં મુસાફરો ભરેલી એસટી બસ ફસાઈ

ઊંઝામાં ધોધમાર વરસાદ : અન્ડરબ્રીજમાં મુસાફરો ભરેલી એસટી બસ ફસાઈ   03/11/2019

ઊંઝામાં ધોધમાર વરસાદના પગલે મુસાફરો ભરેલી ફસાઈ હતી.ઊંઝામાં ધોધમાર વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા. જેના કારણે અંડરબ્રિજમાં એક બસ અને ગાડી ફસાઇ ગઇ હતી. આ ફસાયેલી ગાડી અને બસનો વીડિયો વાયરલ થયો છે. જો કે ફસાયેલી આ બસમાંથી મુસાફરોને હેમખેમ બહાર કઢાયા હતા.

Tags :