02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / મોડાસાની શ્રી પી.એમ.કોઠારી હાઇસ્કુલનું વિજ્ઞાન પ્રવાહનું ગૌરવ

મોડાસાની શ્રી પી.એમ.કોઠારી હાઇસ્કુલનું વિજ્ઞાન પ્રવાહનું ગૌરવ   09/05/2019

ગુ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ ઉ.માં.વિભાગનું બોર્ડનું પરિણામ જાહેર થતાં શ્રી ટીટોઇ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પી.એમ.કોઠારી હાઇસ્કુલ  વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 88.46 આવેલ છે.  જેમાં પ્રથમ સ્થાને  બંસરી ચૌધરી 88.62 બીજા ક્રમે આચલ સોલંકી 92.83 ત્રીજા ક્રમે જૈમિન સગર 94.57 મેળવી ઉત્તીર્ણ થઈ સંસ્થાનું ગૌરવ વધારેલ છે.
 
સંસ્થાના પ્રમુખશ્રી મનોજકુમાર ભટ્ટ, ચેરમેન પ્રહલાદસિંહજી ચંપાવત (ટોમબાપુ), કારોબારી સભ્યશ્રીઓ, હોદ્દેદારો, આચાર્યશ્રી તમામને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરાવતા તમામ શિક્ષકગણ નો તેમજ ઉચ્ચ પરિણામ બદલ વિધાર્થી ભાઈબહેનોને અભિનંદન પાઠવ્યા હતા.  બાળકો કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરી સુંદર પરિણામ લાવી સંસ્થાનું અને પરિવારનું નામ રોશન કરે તેવી શુભકાનાઓ પાઠવી હતી.

Tags :