પાલનપુર-અંબાજીમાંથી રોયલ્ટી ચોરી કરતાં ૭ ડમ્પર ઝડપાયા

 
 
                                       સરહદી બનાસકાંઠા જિલ્લામાં રોયલ્ટી અને ખનીજ ચોરી કરતા તત્વો સામે ભૂસ્તર વિભાગે તવાઈ હાથ ધરી છે. ત્યારે પાલનપુર અને અંબાજીમાંથી રોયલ્ટી ચોરી કરતાં રૂ. ૭ કરોડના ડમ્પર જપ્ત કરી ચાલકો પાસેથી રૂપિયા ૧૫ લાખનો દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરતા રોયલ્ટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં માટી- ખનીજની ચોરી કરતાં શખ્સો સામે જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.