02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / National / આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ... રામ મંદિર અને રાફેલ મુદ્દે ઘર્ષણની શક્યતા

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ... રામ મંદિર અને રાફેલ મુદ્દે ઘર્ષણની શક્યતા   18/11/2019

ન્યુ દિલ્હી : રામ મંદિર મામલે મળેલી જીત, રાફેલ સોદામાં મોદી સરકારને ફરી કલીનચીટ, રાહુલ ગાંધીની માફી અને મહારાષ્ટÙમાં ભાજપ અને શીવસેના ના સંબંધોમાં તિરાડની સાથે ભાજપ વિરોધી પક્ષોનું ધ્રુવીકરણ વગેરેના ગરમાગરમ રાજકીય પરિપ્રેક્ષ્યની વચ્ચે અત્રે નવી દિલ્હી ખાતે સંસદનું શિયાળુ સત્ર આજે ૧૮ નવેમ્બરથી શરૂ થઇ રÌšં છે. જે ૧૩ ડીસેમ્બર સુધી ચાલશે. જેમાં કાશ્મીરમાં વર્તમાન Âસ્થતિની માહિતી સરકાર દ્વારા રજુ થવાની સાથે,નાગાલેંડ સમજુતી, સમાન નાગરિક કાયદાના અમલ માટે વર્તમાન  ભારતીય  નાગરિક સુધારા બીલ સહીત અન્ય મહ્‌ત્વનાં વિધેયકો વગરે રજુ થશે. અને  મહારાષ્ટÙમાં રાષ્ટÙપતિ શાસન,  રાજકીય Âસ્થતિને જાતા એનસીપી -કોંગ્રેસ અને શિવસેના મોદી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરે તેમ છે. સંસદની કાર્યવાહી શાંતિપૂર્ણ અને  સુચારુરૂપે ચાલે તે માટે સરકારે સર્વપક્ષીય બેઠક યોજીને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ પણ કર્યો હતો.
સુત્રોએ જણાવ્યું કે સંસદનું શિયાળુ સત્ર આજથી સોમવારથી શરુ થઇ રÌšં છે. સંસદની કાર્યવાહી શાંતિપૂર્ણ અને સુચારુરૂપે ચાલે તે માટે સરકાર તરફથી સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જાશીએ  સર્વપક્ષીય બેઠક યોજીને  તમામ વિપક્ષને વિશ્વાસમાં લેવાનો અને પ્રજાના હિતમાં સરકાર તરફથી રજુ થનાર બીલો અને પ્રસ્તાવોમાં સહયોગ આપવાની વિનંતી કરી હતી.

Tags :