02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ચૂંટણી પહેલા ખોટી ખબરોથી બચવા માટે વ્હોટસએપનું નવુ ફીચર લોન્ચ

ચૂંટણી પહેલા ખોટી ખબરોથી બચવા માટે વ્હોટસએપનું નવુ ફીચર લોન્ચ   03/04/2019

વ્હોટસએપએ લોકસભા ચૂંટણી પહેલા ખોટી ખબરોથી નિપટવા માટે ભારતીય સ્ટાર્ટ અપ પ્રોટો દ્વારા નિર્મિત એક પોઇન્ટ ટિપલાઇન ફીચર લોન્ચ કરેલ છે. જેથી યુજર્સ પ્લેટફોર્મ પર મળેલ મેસેજની પ્રમાણીકતા શોધી શકે છે. જેના માટે તેમણે તે મેસેજ એક પોઇન્ટ ટિપલાઇનનો વોટસએપ પર મોકલવાના રહેશે.  આ ફીચર અંગ્રેજી, હિન્દી, તેલુગુ, બાંગ્લા અને મલયાલમ ભાષામાં ઉપલબ્ધ છે.

Tags :