02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / પાલનપુર ખાતે પોષ્ટકર્મીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો

પાલનપુર ખાતે પોષ્ટકર્મીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો   09/01/2019

  પાલનપુરપોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને પાલનપુર પોસ્ટના કર્મચારીઓ પણ હડતાલ ઉપર ઉતર્યા છે. રાષ્ટ્રવ્યાપી હડતાળના સમર્થનમાં પોસ્ટના કર્મચારીઓ પણ જોડાયા છે.
ન્યુ પેન્શન સ્કીમ બંધ કરી જુની પેન્શન સ્કીમ ચાલુ રાખવા તેમજ સ્ટાફની ભરતી સહીતની માંગણીઓને લઇને હડતાલ ઉપર ઉતર્યા છે. પાલનપુર હેડ પોસ્ટ ઓફીસ ખાતે કર્મચારીઓ એકત્ર થઇ કાળા કપડા પહેરી સરકાર ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ જતાવ્યો હતો.

Tags :