ડીસાના એન.આર.પાર્ક પાસે એક ગાડીને અકસ્માત નડયો હતો આ ગાડી કોઇ અજાણી મહિલા ચલાવી રહી હતી અકસ્માતમાં ગાડી ચાલકે ત્રણ જેટલા બાઇક સવારોને અડફેટે લીધા ત્યારબાદ ગાડીના સ્ટેરીગ પર થી કાબુ ગુમાવતા ગાડી ઇલેક્ટ્રિકના થાંભલા સાથે ટકરાઈ હતી. પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી અકસ્માતમાં ગાડીનું ટાયર ગટરમાં ખાબક્યું હતું.