પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદથી પુર

 પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદથી પુર 
જેવી Âસ્થતિ
 
 
નવીદિલ્હી
ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. કેટલાક ભાગોમાં સતત વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે જ્યારે બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં રેડએલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. પંજાબમાં ભારે વરસાદના લીધે રાજ્ય સરકારે એલર્ટની જાહેરાત કરી છે. વહીવટીતંત્ર સંપૂર્ણપણે સાવધાન થઇ ગયું છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં અવિરત વરસાદના લીધે પુરની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. કાંગડામાં બે લોકોના મોત થયા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.