02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / અરવલ્લીના બાયડમા પુત્રના લગ્નપ્રસંગ ના ચાંલ્લાની રકમ અખિલ ભારતીય પુર્વ સૈનિક સેવા પરિષદ ને અર્પણ કરાઈ

અરવલ્લીના બાયડમા પુત્રના લગ્નપ્રસંગ ના ચાંલ્લાની રકમ અખિલ ભારતીય પુર્વ સૈનિક સેવા પરિષદ ને અર્પણ કરાઈ   18/02/2019

 
 
 
                                     અરવલ્લી જિલ્લા બાયડ તાલુકા  ના શાંતિપૂરા કમ્પા ના મણીભાઈ કેશરભાઈ લિબાણી ના પુત્ર ના આજે લગ્ન પ્રસંગે યોજાયેલ સમારંભ માં પુલવામાં થયેલા  આંતકવાદી હુમલામાં શાહિદ થયેલા ૪૪ જવાનો ને  ચોલ્લા ની રકમ બંધ કવર માં અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ના ગુજરાત પ્રદેશ ના સંઘઠન મંત્રી  સાર્જન્ટ ડી કે પટેલ અને કોષધ્યક્ષ ચંદુભાઈ પંચાલ ને  આપવા માં આવી હતી તેમજ લગ્ન સમારંભ માં શાહિદ  વીર જવાનો ને શોકશભા  - રાષ્ટ્રગાન ગીત સાથે શ્રદ્ધાંજલી આપવા મા  આવી હતી આમ મણીભાઈ અને વિનોદભાઇ લિબાણી પરિવારના ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું.

Tags :