દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ખાનગીકરણનો વિરોધ, વિદ્યાર્થીઓની મોઢા ઉપર બ્લેક પટ્ટી સાથે મૌન રેલી નીકળી

સરકારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ખાનગીકરણના મુદ્દાને લઈને છેલ્લા કેટલાક સમયથી સરકારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા રેલીઓ યોજવામાં આવી રહી છે. આવેદનપત્રો આપી ખાનગીકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે શનિવારે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા મોઢા પર બ્લેક પટ્ટી બાંધી બ્લેક શર્ટ પહેરી મૌન રેલીનું આયોજન કરવામા આવ્યું. આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જાડાઈને ખાનગીકરણ સામે વિરોધ દર્શાવ્યો હતો. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.