02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / ડીસા ભીલડી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના અજાણ્યા વાહનની ટક્કરથી આધેડનું મોત

ડીસા ભીલડી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના અજાણ્યા વાહનની ટક્કરથી આધેડનું મોત   20/08/2019

ડીસાથી ભીલડી ફોર વે હાઇવે પર અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક મહામૂલી જિંદગીઓ મોટના મુખમાં હોમાઈ રહી છે ત્યારે આજે મંગળવારે બપોરના સમયે ડીસાના સરત ગામે રહેતા રમેશભાઈ ડાહ્યાભાઈ રબારી ઉમ્મર વર્ષ 40  ડીસા ભીલડી હાઇવે પર રસ્તો ઓળગતા હતા તે દરમિયાન પુર ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા રમેશભાઈને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા 108 મારફત સારવાર અર્થે ડીસા સિવિલમાં લાવતા તેમનું મોત નીપજ્યું હતું. અને આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પી.એમ અર્થે મોકલી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :