02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / હિંમતનગર શામળાજી હાઇવે પર ગાભોઇ પાસે પુલ પરથી બસ નીચે ખાબકી.ત્રણ ઘાયલ:એકનું મોત

હિંમતનગર શામળાજી હાઇવે પર ગાભોઇ પાસે પુલ પરથી બસ નીચે ખાબકી.ત્રણ ઘાયલ:એકનું મોત   16/08/2018

હિંમતનગર શામળાજી હાઇવે પર ગાભોઇ પાસે પુલ પરથી બસ નીચે ખાબકી.ત્રણ ઘાયલ:એકનું મોત 
 
 
 
.હિંમતનગર શામળાજી હાઇવે  રસ્તો બ્લોક થઈ જતાં વાહનોની લાંબી લાઈન લાગી હતી.હિંમતનગર શામળાજી હાઇવે પર ગાભોઇ પાસે પુલ પરથી બસ નીચે ખાબકી. જેમાં નીચેના રોડ પર જતી કાર બસ નીચે દબાઇ જતાં એકનું મોત થયું. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. અકસ્માતને હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. રસ્તો બ્લોક થઈ જતાં વાહનોની લાંબી લાઈન લાગી હતી.
 
  

Tags :