02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / બ્રહ્માકુમારીઝ પાટણ સેવાકેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ અને સ્નેહ મિલન યોજાયું

બ્રહ્માકુમારીઝ પાટણ સેવાકેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ અને સ્નેહ મિલન યોજાયું   09/06/2019

પાટણ : મદદનીશ ખેતી નિયામકશ્રી લક્ષમણ ભાઈએ કહ્યું કે ભાવિ પેઢી માટે પર્યાવરણ નો કેવો વારસો આપીશું ?પ્રદૂષણો વિષે સમજૂતી આપી પ્રદુષણ ને અટકાવવા અનુરોધ કર્યો। 
નિલેશભાઈ રાજગોરે કહ્યું કે આપણે વિકાસ ના નામે વિનાશ ને નોટરી રહ્યા છીએ.ગ્રીન કમાન્ડો બની અનેકોને ગ્રીન કમાન્ડો બનાવવા સંકલ્પ લેવડાવ્યો। 
વન સંરક્ષક શ્રી વિષ્ણુભાઈ દેસાઈ એ કહ્યું કે જળ, જમીન, જાનવર અને જંગલ ને સાચવવા અનુરોધ કર્યો। પાણી નહિ બચાવીએ તો ઘીની જેમ પાણી ને વાપરવું પડશે
ખેતીવાડી અધિકારી શ્રી શૈલેષભાઇ પટેલે કહ્યું કે ગ્લોબલ ર્વોનિંગ થી પર્યાવરણ પર કેટલું નુકશાન થાય છે। આપણા જીવનના સંઘર્ષ ને તો સહુ જાણે છે પરંતુ એક ઝાડ ને કેટકેટલા સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે તેની ક્યારેય નોંધ લીધી ખરા ? 
નીતાબેને કહ્યું કે  માનસિક પ્રદુષણ  ને દૂર કરવા પ્યોર, પોઝિટિવ, અને પાવરફુલ સંકલ્પો કરીએ, પક્ષીઓને બચાવવા પ્રયાસ કરીએ છીએ, પરંતુ  ઈંડા ખાવાનું બંધ કરવામાં આવે તો પક્ષીઓ વધી શકે છે. વ્યસન, અને  નોનવેજ ભોજન થી દૂર રહેવા અનુરોધ કર્યો
નીલમદીદી એ રાજયોગ ને સર્વોત્તમ ઈલાજ બતાવી સર્વને રાજયોગ નો અભ્યાસ કરવા માટે સેવાકેન્દ્ર પર આવી લાભ લેવા આમંત્રણ આપ્યું 

Tags :