વડગામમાં ફિલ્મીઢબે બાઈકની ઉઠાંતરી બાઈકઉઠાવનાર સીસીટીવી કેમેરામાં કેદ થયો

સામુહિક આરોગ્ય કેન્દ્ર વડગામના કંપાઉન્ડમાં પાર્ક કરેલ મોટર સાઈકલ એક યુવક ઉઠાવી જતાં ચકચાર મચી જવા પામી છે. મંગળવાર તા.૭-પ-ર૦૧૯ના બપોરે ૩ઃ૦૦ કલાકે વડગામ રેફરલ હોÂસ્પટલના કર્મચારી મનહરભાઈ પરમારનું બાઈક હીરો-હોન્ડા સ્પેન્ડર  કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી જતાં ગ્રામજનોએ લુખાતત્વો સામે લાલ આંખ કરવા તાકીદ કરી છે. બાઈક ચોરવા આવનાર યુવક સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો આ અંગે મેડીકલ ઓફીસર ડો. અનિલભાઈ ડાભી એ વડગામ પોલીસ મથકે જાણ કરી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.