02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મહેસાણામાં વિશ્વ પર્યાવરણ દિવસે તુલસીના ૫૦૦ છોડનું મફત વિતરણ કરવામાં આવશે

મહેસાણામાં વિશ્વ પર્યાવરણ દિવસે તુલસીના ૫૦૦ છોડનું મફત વિતરણ કરવામાં આવશે   05/06/2019

મહેસાણા : મહેસાણામાં તા.૫ ને બુધવારના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે સેવા સજીવ સેતુ દવારા રાધનપુર રોડ ઉપર આવેલી સાઈક્રિષ્ણા હોસ્પિટલના પ્રાંગણમાં સવારે નવ વાગ્યાથી તુલસીના ૫૦૦ છોડનું મફત વિતરણ કરવામાં આવનાર છે. સંસ્થાના પ્રમુખ રાજુભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ ત્યારબાદ વરસાદ ચાલુ થાય ત્યાં સુધી દર રવિવારે અલગ-અલગ વિસ્તારોમાં છાંયડો આપે તેવા વૃક્ષ અને આયુર્વેદિક છોડનું વિતરણ કરવામાં આવનાર છે,જેમાં મોઢેરા રોડ,માનવ આશ્રમ સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવનાર છે.સેવા સજીવ સેતુ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિમાં સતત એક કદમ આગળ રહે છે.

Tags :