લાખણીના ગોઢા પાસે ખેડૂતે રેલ્વે નીચે પડતું મુકી કરી આત્મહત્યા

લાખણી તાલુકાના ગોઢા પાસે એક ખેડૂતે રેલ્વે નીચે પડતું મુકી આત્મહત્યા કરતા ચકચાર મચી છે. જાણવા મળ્યા મુજબ ડીસાના દામાં ગામના ભેમાજી ઠાકોર નામના ખેડૂતે કોઈ અંગત કારણોસર આત્મહત્યા કરી હતી.આ ઘટનાની જાણ થતા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.