02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે બનાસકાંઠા,સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે બનાસકાંઠા,સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી   06/05/2019

રાજ્યમાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે.બનાસકાંઠા,સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશનથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની શક્યતાના કારણે પ્રજાને ગરમીથી રાહત મળશે.

Tags :