02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા : લોકોમાં ફફડાટ

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા : લોકોમાં ફફડાટ   05/06/2019

બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ માઉન્ટ આબુ સહિતના વિસ્તારોમાં રાત્રે 10.30 કલાકની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 10 સેકંડ સુધી અનુભવાયેલ આંચકાને લઈ લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ડીસા,પાલનપુર, અમીરગઢ,વડગામ,અંબાજી અને મેહસાણા સહિત અમદાવાદ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પાલનપુરની ઉત્તરે 31 કિમી દૂર વિરમપુર પાસે ભૂકંપનું એપી સેંટર નોધાયું છે અને ભૂકંપની તીવ્રતા 4.3 મેગ્નિટ્યુડ નોધાઈ છે. 

Tags :