02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Sabarkantha / હિંમતનગર ભાજપ યુવા મોરચા દ્વારા "નેશન વીથ નમો વોલન્ટીયર"સંમેલન

હિંમતનગર ભાજપ યુવા મોરચા દ્વારા "નેશન વીથ નમો વોલન્ટીયર"સંમેલન   10/02/2019

 
 
હિંમતનગર
હિંમતનગર ભારતીય જનતા યુવા યુવા મોરચા સાબરકાંઠા જિલ્લા દ્વારા આયોજિત "નેશન વીથ નમો વોલન્ટીયર"સંમેલન વડાલી કોલેજ ખાતે રાખવામાં આવેલ તેમાં વિશેષ ઉપસ્થિતિ રાષ્ટ્રીય યુવા મોરચા કારોબારી સભ્ય  દર્શકભાઈ ઠાકર, સાબરકાંઠા જીલ્લા મહામંત્રી તખતસિંહ હડિયોલ,
 અશોકભાઈ જોશી, યુવા મોરચાના પ્રભારી નીતિન ભાઈ દેસાઈ અને સાબરકાંઠા જિલ્લા યુવા યુવા મોરચાના પ્રમુખ કલ્પિત દવે અને હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા.

Tags :