ગુજરાત-રાજસ્થાન બોર્ડેર પર રહસ્યમય ફાયરીંગ:એક ઇસમને ગંભીર ઈજા

                              ગુજરાત- રાજસ્થાન બોર્ડર નજીક મંગલવારે સાંજના સુમારે બે જૂથો વચ્ચે અથડામન થવા પામી હતી. જેમાં ખાનગી ફાયરિંગ થતાં એક વ્યક્તિને ઇજાઓ થવા પામી હતીજેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પૉલિશ હદ નક્કી કરી  ગુનો નોધવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં ખાનગી ફાયરિંગ થતાં એક શખ્સ ને ઇજાઓ થવા પામી હતી.જરાત- રાજસ્થાન બોર્ડર ઉપર પાંથાવાડા નજીક ચકચારી બનેલી ઘટના   
                              મંગલવારે સાંજે બે જૂથો વચ્ચે અથડામન થવા પામી હતી. ગુ. ઘાયલ થયેલો શખ્સ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતો હોવાનું અને મોરબી લૂટ કેશમાં પણ સંડોવાયલો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્ત શખ્સને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. દરમિયાન પોલીસ બનાવની હદ નક્કી કરી ગુનો નોધવાની તજવીજ હાથ ધરી છે.ઘાયલ ઇસમને મંડાર સરકારી દવાખાને લાવ્યો હતો ત્યાના ફરજ પરના પી.એસ.આઈ. લલિત સિંહ રાણા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા જેમાં બે શકમંદ ઇસમો ઝડપાયા હોવાની અને કોઈ લુંટ ને અંજામ આપીને નાણા ના ભાગ પડાવાની ફાયરીંગ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.