સાબરકાંઠા પ્રાંતિજના સુખડ ગામ પાસે અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનો મૃતદેહ મળ્યો

ગુજરાત
ગુજરાત

કોન્સ્ટેબલની લાશ મળતાં સુખડ ગામ સહિત આસપાસના વિસ્તારમાં ખળભળાટ સર્જાયો
 
પ્રાંતિજ તાલુકાના સુખડ ગામ નજીક રોડ પર અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલનો મૃતદેહ મળ્યો હતો. જેને પગલે સાબરકાંઠા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. કોન્સ્ટેબલનો મૃતદેહ મળતા ડોગ સ્કોવડ અને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે.
પોલીસે અકસ્માતે મોતના ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કોન્સ્ટેબલનો મૃતદેહ મળતા સુખડ ગામ સહિત આસપાસના વિસ્તારમાં ખળભળાટ સર્જાયો હતો. આ મામલે સ્થાનિક પોલીસ વધુ તપાસ કરી રહી છે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.