02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠા બેઠક પર પરબતભાઈ પટેલે મુખ્યમંત્રીની હાજરીમાં ઉમેદવારી નોધાવી

બનાસકાંઠા બેઠક પર પરબતભાઈ પટેલે મુખ્યમંત્રીની હાજરીમાં ઉમેદવારી નોધાવી   04/04/2019

લોકસભા ચુંટણી માટે બનાસકાંઠા બેઠક પર આજે ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં પાલનપુર કલેકટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જે સમયે તેમની સાથે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, સાંસદ લીલાધરભાઇ વાઘેલા, જીલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ સહીત અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Tags :