02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / વરસાદ ખેંચાતા આવતીકાલે અંબાજીમાં ઉજાણી મહોત્સવ, બજારો બંધ રહેશે

વરસાદ ખેંચાતા આવતીકાલે અંબાજીમાં ઉજાણી મહોત્સવ, બજારો બંધ રહેશે   10/07/2019

અંબાજી -દાંતા પંથકમાં વરસાદ ખેંચાતા અને ગરમીનો ઉકળાટ વધતા પ્રજા પરેશાન થઈ રહી છે અને ખેડૂત પણ ચિંતિત બન્યો છે. વરસાદને રીઝવવા માટે યાત્રાધામ અંબાજીના બજારો આવતી કાલે બંધ રાખવાનો ફરમાન અંબાજી ગ્રામપંચાયતના સરપંચ એ કર્યું છે. ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષે અંબાજી પંથક માં વરસાદ નહિવત થયું છે. જેને લઈ પાણી ના તળ પણ વધુ ઊંડા જતા પીવાના પાણી ની સમસ્યા સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

Tags :