02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / અમીરગઢના ગંગાસાગર નજીક ટાયર ફાટતા એમ્બ્યુલન્સ ડિવાઈડર કૂદીને ખાડામાં ખાબકી

અમીરગઢના ગંગાસાગર નજીક ટાયર ફાટતા એમ્બ્યુલન્સ ડિવાઈડર કૂદીને ખાડામાં ખાબકી   13/06/2019

અમીરગઢના ગંગાસાગર નજીક બ્રહ્માકુમારી સંસ્થાની ખાનગી એમ્બ્યુલન્સ ટાયર ફાટતા ડિવાઈડર કૂદીને ખાડામાં ખાબકી હતી અને પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108ની 3 ટીમ દ્વારા પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

Tags :