ભિલોડા ભારત વિક્કસ પરિષદ ના મહિલા પ્રમુખ અને પતંજલિ યોગ સમીતિ ના ઉવર્ષીબેન હસમુખભાઈ બરડા ની પુત્રી ભાગ્યશ્રી ના લગ્ન માં તલોદ તાલુકાના બાદરજીના મુવાડા ના વિહત માતાજીના મુકેશ ભુવાજી નું વાજતે ગાજતે સામૈયું કાઢ્યું હતું.ત્યારબાદ મુકેશ ભાવજીએ સૌને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે જે.પી.શર્મા,હસમુખભાઈ બરંડા ,મુકેશભાઈ પંચાલ, દક્ષાબેન શર્મા, રામાવતર શર્મા સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.