બનાસકાંઠામાં નવરાત્રિ પર્વની જમાવટ

 
 
બનાસકાંઠા જિલ્લામાં હવે નવરાત્રિ ધીમે ધીમે જામી રહી ત્યારે ખેલૈયાઓ મનભરી ઝૂમી ઉઠી રહ્યા છે. શહેરી વિસ્તારમાં ડી.જે.ના તાલે અને ગ્રામ્ય વિસ્તારમાં હળવી કંઠથી ગવાતા માતાજીના ગરબાની ધૂમ મચી છે. માતાજીની ગરબી ફરતે બાળાઓ ગરબા ગાઈ રહી છે. જિલ્લાના તમામ શહેરોમાં જુદી જુદી વેશભૂષામાં સજજ યુવક - યુવતીઓ અવનવા સ્ટેપ્સ સાથે ગરબે ઘૂમી રહ્યા છે. પાર્ટી પ્લોટમાં  યુવા હૈયાઓ મનમુકીને આધુનિક સીસ્ટમના તાલે ગરબાની રમઝટ માણી રહ્યા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.