02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મહેસાણામાં ધોળેદિવસે એક્સિસ બેન્કની કેશવાનમાંથી 23 લાખની લૂંટ

મહેસાણામાં ધોળેદિવસે એક્સિસ બેન્કની કેશવાનમાંથી 23 લાખની લૂંટ   29/08/2018

મહેસાણા:મહેસાણામાં ધોળેદહાડે સરાજાહેર ૨૩ લાખની લૂંટ થતા પોલીસમાં દોડધામ મચી જવા પામી છે આ અંગે મળતી વિગત મુજબ મહેસાણા રાધનપુર ચાર રસ્તા પાસે એક્સિસબેંકના એટીએમમાં પૈસા ભરવા આવેલી વાનમાંથી આ રૂપિયાની લૂંટ થઈ છે. પૈસા ભરવા આવેલી વાનની આગળની સીટમાંથી પૈસા ભરેલો થેલો ઉઠાવી ગઠીયાઓ ફરાર થઈ ગયા છે. મહેસાણા બી ડિવિઝન પોલીસે ચોરોને શોધવા દોડધામ શરૂ કરી છે.

Tags :