02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / કાંગોમાં ઓઈલ ટેન્કરનું અકસ્માતના કારણે 50નાં મોત

કાંગોમાં ઓઈલ ટેન્કરનું અકસ્માતના કારણે 50નાં મોત   08/10/2018

ડીઆર કાંગોમાં કિન્સાતુ શહેર પાસે શનિવારે ઓઈલ ટેન્કની એક અન્ય વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. જેના લીધે ઓઈલ ટેન્કમાં આગ ભભૂકા ઉઠી હતી. અકસ્માતમાં 50 લોકોના મોત નિપજ્યા હતા. 100થી વધુ લોકો દાઝી ગયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગને અનેક કિમી દૂરથી જોઈ શકાતી હતી. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આગ પર કાબૂ મેળવવા માટે કામ શરૂ કરી દીધી છે. દુર્ઘટના રાજધાની કેન્સાશાને દેશના પોર્ટ મતાદીથી જોડતાં હાઈવે પર સર્જાઈ હતી. 

Tags :