02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Mahesana / ધી ન્યુ પ્રોગ્રેસિવ બી.એડ.કોલેજમાં હિન્દી દિન ઉજવાયો

ધી ન્યુ પ્રોગ્રેસિવ બી.એડ.કોલેજમાં હિન્દી દિન ઉજવાયો   15/09/2019

મહેસાણા : ધી ન્યુ પ્રોગ્રેસિવ એજ્યુકેશન કોલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશન, મહેસાણામાં તા.૧૪-૯-૧૯ ના રોજ પ્રા. તુલસીભાઈ પટેલ, સાહિત્યકારના અધ્યક્ષ પદે  ‘હિન્દી દિન’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે તાલીમાર્થીઓએ સ્વાગત ગીત, ગરબો, માઈમ, નાટક, વકતવ્ય, કાવ્ય ગાન કર્યું હતું. 
પ્રા. તુલસીભાઈએ હિન્દીનું મહત્વ સમજાવી, તેને લોકભોગ્ય બનાવવામાં શિક્ષકની ભૂમિકા સ્પષ્ટ કરી તાલીમાર્થીઓના કામને બિરદાવ્યું હતું. પ્રા. જયશ્રીબેન પરીખે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

Tags :