02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસા નગર પાલિકા દ્વારા શહેરમાં દવાઓનો છંટકાવ

ડીસા નગર પાલિકા દ્વારા શહેરમાં દવાઓનો છંટકાવ   25/03/2020

ડીસા

વિશ્વવ્યાપી મહામારી કોરોનાને નાથવા માટે સમગ્ર દેશ કટિબદ્ધ બન્યો છે ત્યારે ડીસા નગર પાલિકા દ્વારા પણ તકેદારીના ભાગ રૂપે સમગ્ર ડીસામાં  તમામ દુકાનો મોલ અને માર્ગો ઉપર દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

Tags : Deesa ,banaskantha,Gujarat,Rakhewal