ડીસામાં સેનેટરાઇઝ મશીન…
mM-U-E73AIk
કોરોના મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે સતત વધતા જતા ઇન્ફેક્શનથી લોકોને બચાવવા માટે ડીસા પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળીએ મેક ઇન ઇન્ડિયામાંથી પ્રેરણા લઈ સેનેટરાઈઝ મશીન બનાવ્યું છે તેમને આ મશીન ડીસાના મુખ્ય સર્કલ ઉપર શરૂ કરી લોકોને સેનેટરાઈઝ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે આવકાર્ય છે.